મહામારી / કોરોના સંકટમાં ભારત અને આ દેશની પરિસ્થિતિ એક જેવી પરંતુ આંકડામાં તફાવત જાણીને ચોંકી જશો

Coronavirus crisis india and brazil  Infections Spike

વિશ્વમાં કોરોના નામની મહામારી હાલ ચાલી રહી છે. લાખો લોકો આ વાયરસથી સંક્રમિત છે. જ્યારે હજારો લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ભારત અને બ્રાઝિલની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. બન્ને દેશોની તુલના એક બીજા સાથે થઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ