દાવો / જીવ બચાવવા ભાગેલા વધુ એક વૈજ્ઞાનિકે કર્યો મોટો ઘટસ્ફોટ, ડ્રૈગને જ મિલિટ્રી લેબમાં કોરોના બનાવ્યો પછી...

coronavirus created in chinse military lab not wuhan wet market says hongkong scientist

ચીન હસ્તક હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલા હોંગ કોંગ સ્કૂલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ સીનિયર વાયરોલોજિસ્ટ ડૉ. લી મેંગ યાને દાવો કર્યો છે કે કોરોના ચીનના મિલિટ્રી લેબમાં બનાવવામાં આવ્યો હતો. તેમણે આ વાયરસના ચીનના માંસ બજારમાં ઉત્પન્ન થયેલા દાવાને ફગાવી દીધો છે. વૈજ્ઞાનીકના દાવાથી ચીને ઈન્કાર કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ