G20 / કોરોનાથી ગ્લોબલ ઇકૉનોમીને પડ્યો ફટકો, G-20 દેશ આપશે 5 ટ્રિલિયન US ડૉલર

coronavirus covid19 g20 nations global economy 5 trillion us doller

કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો છે. કેટલાક દેશ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે G-20 દેશોએ આ મહામારી સામે લડવા માટે ગ્લોબલ ઇકૉનોમીમાં 5 ટ્રિલિયન યૂએસ ડૉલર આપવાનું એલાન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ