Coronavirus / કોરોનાએ તો ભારે કરી : લૂડો રમતી વખતે ખાંસી આવી તો ગોળી મારી દીધી

coronavirus covid 19 lockdown noida crime shot down friend ludo

ઉત્તર પ્રદેશના નોઈડાના જારચા પોલીસ સ્ટેશનમાં મંગળવારે મોડી રાત્રે લૉકડાઉન દરમ્યાન લૂડો (Ludo) ગેમ રમતી વખતે એક વ્યક્તિને ખાંસી આવી હતી. જેની બાદ અન્ય યુવકે કોરોના ફેલાવાની વાત કહીને તેને ગોળી મારી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ