સોશ્યલ મીડિયા / આરોગ્ય સેતુ એપ મુદ્દે રાહુલ ગાંધીના જવાબમાં ભાજપે એવી તો શું ટ્વીટ કરી કે ડિલીટ કરવી પડી?

coronavirus covid 19 bjp tweet delete rahul gandhi congress arogya setu app

રાજકીય પક્ષો તેમના હરીફ પક્ષો પર વારંવાર હુમલો કરતા હોય છે. કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન પણ, રાજકીય પક્ષો એકબીજાને નિશાન સાધવાનું ચૂક્યા નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે આરોગ્ય સેતુ એપ પર સવાલ ઉઠાવ્યા ત્યારે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના આ ટ્વિટનો જવાબ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપ્યો. જોકે એ બાદ ભાજપે પોતાનો જવાબ થોડીવારમાં હટાવવો પડ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ