પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

આક્ષેપ / ગેહલોતનો આરોપ, કહ્યું કોરોના સંકટમાં ગૃહમંત્રાલય કન્ફ્યૂઝન પેદા કરે છે

coronavirus covid 19 ashok gehlot central government home ministry amit shah confusion lockdown

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે લૉકડાઉન કરવું સરળ છે, પરંતુ એમાંથી બહાર નિકળવું મુશ્કેલ. આ દરમિયાન એમને કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું કે કોરોના વિરુદ્ધ લડવામાં આવી રહેલી જંગમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય કન્ફ્યૂઝન પેદા કરી રહ્યું છે, જેના કારણે રાજ્યોને સમસ્યા આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ