કોરોના સંકટ / લૉકડાઉન કોરોનાનો ઈલાજ નથી: સારી સ્ટ્રેટજી અને સાચા ઈરાદાથી કોરોના અટકી શક્યો હોત

Coronavirus could have been stopped with proper strategy and determination from government

ભારતમાં કોરોના વાયરસનો કહેર સરકારના અનુમાન મુજબ દિવસે ને દિવસે ઘટવાને બદલે વધી રહ્યો છે. આવામાં લૉકડાઉનને પણ 50 દિવસથી વધુ થવાને કારણે હવે લોકોની ધીરજ ખૂટી રહી છે જેના પરિણામે આક્રોશ પણ ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે. જેનું મુખ્ય કારણ છે લૉકડાઉન વધી રહ્યું છે પરંતુ સામે કોરોનાના કેસો ઘટી નથી રહ્યાં. જો કે આટલા દિવસોમાં એક પછી એક સરકારની બદલાતી ગાઈડલાઈન પછી એ તો ચોખ્ખું દેખાય છે કે કોરોના સંકટમાં માત્ર લૉકડાઉન (લોકોને ઘરમાં બેસાડી રાખવા) એ ઈલાજ નથી. કારણ કે શરૂઆતમાં કડક લૉકડાઉનની વાતો અને ત્યાર બાદમાં છેલ્લે કોરોના સાથે જીવવાની વાતોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોના માત્ર લૉકડાઉનથી અટકશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ