કોરોના સંકટ / ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટતા કેન્દ્ર સરકારે બનાવી સ્પેશિયલ ટીમ, સંક્રમિત જિલ્લાઓમાં કરશે પ્રવાસ

coronavirus control high level central teams deputed to gujarat

શિયાળાની શરૂઆત અને દિવાળીના તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ સાચી સાબિત થઇ રહી છે ત્યારે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેને લઇને કેન્દ્રની આરોગ્ય ટીમ સક્રિય થઇ છે. ગુજરાતની સ્થિતિ અંગે નિરિક્ષણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ