મોંઘવારી / સામાન્ય લોકોને હવે ઘરનું ઘર હવે લેવું થશે મોંઘુ? મહામારીના કારણે રો-મટિરિયલના ભાવ વધ્યા

Coronavirus construction industry raw materials Price increase gujarat

કોરોના મહામારીના કારણે ઉદ્યોગો વિપરિત અસર પડી છે. કારણ કે, કોરોનાના કારણે લોકોની ખરીદશક્તિ ઘટી છે તો તેની સામે રિયલ એસ્ટેટ ગંભીર નાણાંકીય તરલતાનો સામનો કરી રહ્યું છે. ત્યારે બાંધકામ ઉદ્યોગમાં વપરાતા મહત્ત્વના રો-મટિરિયલ ભાવમાં તીવ્ર વધારો થયો છે. જેના કારણે ડેવલપરોની ચિંતિત વધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ