બેઠક / કોરોનાના સંકટની પરિસ્થિતિમાં અર્થતંત્ર મુદ્દે નોબેલ વિજેતા અભિજીત બેનર્જી અને રાહુલ ગાંધી વચ્ચે મહત્વની બેઠક

coronavirus congress rahul gandhi conversation nobel laureate prof abhijit banerjee critical issues of covid 19 economic

આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અર્થવ્યવસ્થાને લઈ નોબેલ વિજેતા અભિજીત બેનર્જી સાથે સવારે 9 વાગ્યે સોશ્યલ મીડિયાની મદદથી ચર્ચા કરશે. દેશમાં કોરોનાની મહામારી કારણે ભાગી પડેલી અર્થવ્યવસ્થાને ફરી કેવી રીતે પાટે ચઢાવવી તે માટેના ઉપાય અંગે અભિજીત બેનર્જી પાસેથી સુચનો મેળવશે. આ સમગ્ર આયોજન અંગે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી માહિતી આપી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ