આક્ષેપ  / કોંગ્રેસનો ગંભીર આક્ષેપ : કહ્યું 'નમસ્તે ટ્રમ્પ'થી ફેલાયો કોરોના, WHOની ગાઈડલાઈન હતી છતાં કાર્યક્રમ યોજાયો

coronavirus congress local prsident amit chavda government namast trump programme ahmedabad

દેશમાં કોરનાની મહામારીની સૌથી ભયંકર અસર મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાને લઇને પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર પર કોરોના ફેલવાને લઇને ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ અમદાવાદમાં યોજાયેલા ''નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને લઇને રાજ્ય સરકારને આડે હાથ લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ