coronavirus / કોરોનાથી વિશ્વભરમાં 2800ના મોત, જાણો ચીન બાદ કયા દેશમાં સૌથી વધુ અસર

Coronavirus claims 2800 lives all around the world know number of deathtoll by country

કોરોના વાયરસ જે ચીનમાં આતંક મચાવી રહ્યો છે તેણે વિશ્વના ઘણા દેશોને ચપેટમાં લીધા છે. દુનિયાભરમાં 83000 થી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ ચેપી રોગનું નામ કોવિડ -19 રાખ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ