અમદાવાદ / કોરોના સંકટ વચ્ચે સિવિલ હોસ્પિટલની નર્સે ફ્લેટમાંથી છલાંગ લગાવી કર્યો આપઘાત, કારણ અંકબધ

coronavirus civil hospital Nurse commits suicide

ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબુ બન્યો છે. તો અમદાવાદની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે કારણ કે, રાજ્યના સૌથી વધુ કેસ અહીં જ નોંધાયા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક નર્સે મોતને વ્હાલું કરી લીધાના અહેવાલ પ્રાપ્ત થયાં હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ