કોરોના વાયરસ / વિશ્વને ધમધમતું રાખનાર ચીનની આજની હાલત જોઇ ચોંકી જશો, જુઓ વીડિયો

coronavirus city wuhan situation and people in china see video

ચીનનું વુહાન શહેર સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે. અહીંથી જ શરૂ થયેલા કોરોના વાયરસે જગત આખામાં ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધીમાં આ ખતરનાક વાયરસના કારણે 636 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે સામે આવેલી કેટલીક તસવીરો ખરેખર ચોંકાવનારી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ