ખુલાસો / ચીનમાં કોરોનાના કેસ કેમ ઓછા? વુહાનમાં 5 મહિના સુધી ફસાયેલા યુવકે જણાવ્યું કારણ

coronavirus chinese citizen trapped wuhan people obedient follow rules

દુનિયાભરમાં કોરોનાના કેસ સતત વદી રહ્યા છે પરંતુ ચીનના સરકારી આંકડા મુજબ દેશમાં કોરોના કાબૂમાં છે. ત્યારે દુનિયાભરમાં એક જ સવાલ છે કે એવું તો શું કર્યુ છે ચીને કે જ્યાંથી કોરોના વાયરસ ફેલાવાનો શરુ કર્યો ત્યાં સૌથી ઓછા કોરોનાના કેસ છે? તેનો જવાબ મહામારી દરમિયાન વુહાનમાં રહેનારા એક યુવકે આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ