ચિંતાજનક / કોરોનાને લઈને કેન્દ્ર સરકારે કહ્યું, રેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવેલા લોકોની ફરી તપાસ કરવામાં આવે કેમ કે...

coronavirus centre ask states to re test after rapid antigen tests which turns negative

દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે ભારતમાં 95735 કેસ સામે આવતા દેશમાં કોરોના કુલ આંકની સંખ્યા 44 લાખ થઈ ગઈ છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપવામાં આવ્યા છે. કોરોનાના લક્ષણોવાળા જેટલા પણ દર્દીના રેપિડ એન્ટીજન ટેસ્ટ(RAT)માં તેમના સંક્રમણથી મુક્ત થયાની ખરાઈ થઈ છે. તેમની આરટી-પીસીઆર તપાસ કરવામાં આવે. જેનાથી કોરોના વાયરસના સંક્રમિત દરેક વ્યક્તિની શોધ કરી શકાય અને સંક્રમણને ફેલાતા રોકી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ