કોરોના સંકટ / કોરોના કેસ વધતા PM મોદી એક્શનમાં, તાબડતોબ બોલાવી હાઈ-લેવલ બેઠક, આ મુદ્દે કરાશે સમીક્ષા

coronavirus cases vaccination india PM Modi High-level meeting

કોરોનાના વધતા કેસને લઇને પ્રધાનમંત્રી મોદીએ એક હાઈ લેવલ બેઠક બોલાવી છે. મહત્વનું છે કે, આજે દેશમાં કોરોના વાયરસના 93,249 નવા કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ