કોરોના સંકટ / 7 મહિના બાદ આજે દેશમાં સૌથી વધુ કેસ નોંધાતા હડકંપ, મોતના આંકડા પણ ચોંકવનારા

coronavirus cases updates india night curfew lockdown

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ થઇ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 89,129 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 12,392,260 થઇ ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ