બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / coronavirus cases today india reports 6 531 new cases and 315 deaths in last 24 hrs

સાવધાન ! / દેશમાં આ રાજ્યમાં સૌથી વધારે ઓમિક્રોનના કેસ, કોરોનાનાં કુલ કેસની સંખ્યા કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે

Premal

Last Updated: 11:02 AM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં જીવલેણ એવા કોરોના વાયરસના કેસો ફરી એક વખત વધવા લાગ્યા છે. આ સાથે કોરોનાના સૌથી ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનના કેસો પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે.

  • દેશમાં કોરોનાના કેસમાં ફરી એક વખત થયો વધારો
  • ઓમિક્રોનના કેસો પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે
  • છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસથી 315 લોકોના મોત

છેલ્લાં 24 કલાકમાં 6 હજાર 531 નવા કેસો સામે આવ્યાં

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 6 હજાર 531 નવા કેસો સામે આવ્યાં છે અને 315 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના 578 કેસો સામે આવ્યાં છે. જાણો આજે દેશમાં કોરોનાની હાલની સ્થિતિ શું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 75 હજાર 841 છે. આ મહામારીથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 79 હજાર 997 થઇ છે. આંકડા મુજબ, કાલે 7141 રિકવર થયા છે. ત્યારબાદ અત્યાર સુધી 3 કરોડ 42 લાખ 37 હજાર 795 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. 

141 કરોડથી વધુ લોકોને ડોઝ લગાવ્યાં

દેશવ્યાપી રસીકરણ હેઠળ અત્યાર સુધી કોરોના વિરોધી રસીના 141 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવ્યાં છે. ગઇકાલે 29 લાખ 93 હજાર 283 ડોઝ આપવામાં આવ્યાં છે. ત્યારબાદ અત્યાર સુધી વેક્સિનના 141 કરોડ 70 લાખ 25 હજાર 654 લોકોને ડોઝ આપવામાં આવ્યાં છે. 

દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 578 કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિએન્ટથી 578 લોકો સંક્રમિત થયા છે. ગઈકાલે હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પહેલી વખત ઓમિક્રોનના કેસ નોંધાયા છે. ત્યારબાદ દેશમાં આ વેરિએન્ટથી સંક્રમિત રાજ્યોની સંખ્યા 19 થઇ છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં છે. હિમાચલના મંડીમાં 45 વર્ષની મહિલા ઓમિક્રોનથી સંક્રમિત થઇ છે. તો એમપીના ઈન્દોરમાં ઓમિક્રોનથી 8 લોકો સંક્રમિત થયા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ