અસર / સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દોડતા થયાં ગુજરાતના મંત્રીઓ, તાબડતોડ પહોંચશે અહીં

coronavirus cases supreme court seeks status report gujarat government

ગુજરાત સહિત દેશના ચાર રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરતી જાય છે. દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં સ્થિતિ વધુ વણસી છે અને ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે આજરોજ દેશની વડી અદાલત દ્વારા 4 રાજ્યોની ઝાટકણી કાઢવામાં આવી હતી અને શુક્રવાર સુધીમાં કોરોનાની સ્થિતિને લઇને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે હવે રૂપાણી સરકાર દોડતી થતી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ