સૌથી મોટા આંકડા / 2021માં એક દિવસમાં સૌથી વધુ કોરોનાના કેસ, જાણો દેશમાં 24 કલાકમાં કેટલા દર્દીઓ નોંધાયા

coronavirus cases india night curfew lockdown 3 april 2021

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોરોના વાયરસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. શુક્રવારે દેશમાં 24 કલાકમાં કોરોનાના 81 હજાર, 466 નવા કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ