ચિંતાજનક / કોરોનાથી ચીનમાં રાહત તો આ દેશોમાં હાલત થઈ રહી છે વધારે ખરાબ : WHO

coronavirus cases increasing in south korea and iran sharp fall in china

ચીનમાં શનિવારે કોરોના વાયરસનાં નવા કેસમાં ભારે ઘટાડો નોંધાયો, જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે અત્યારે કોઈ પણ ભવિષ્યવાણી કરવી ઉતાવળ સાબિત થશે કારણે બીજા દેશોમાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં શનિવારે 397 નવા કેસ નોંધવામાં આવ્યા છે. બીજી તરફ દક્ષીણ કોરિયા, ઈરાન, ઇટલી અને લેબનોનમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ