ભયંકર / અહીં 4.80 લાખ બાળકો કોરોનાગ્રસ્ત થયા, આ સ્પીડથી વધી રહ્યું છે બાળકોમાં સંક્રમણ

Coronavirus cases in world cross 2.59 crore and 4.80 lakh children infected in america

દુનિયામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા બુધવારે 2.59 કરોડને પાર થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 8.61 લાખથી વધારે થઈ ચૂકી છે. 1.82 કરોડ લોકો સાજા પણ થઈ ગયા છે. ત્યારે મહામારીથી વધારે પ્રભાવિત દેશ અમેરિકામાં 4.80 લાખ બાળકો સંક્રમિત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ