ગુડ ન્યૂઝ / દેશમાં 101 દિવસ બાદ કોરોનાના કેસ ઘટ્યા, 24 કલાકમાં 488 દર્દીના થયા મોત

coronavirus cases in india tally nearly 80   lakh more than 35 thousanad covid infected   recorded in 24 hours

દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યાનો આંક 79 લાખ 46 હજાર 429 થયો છે. સોમવારે સંક્રમણના 36470 કેસ આવ્યા છે. 101 દિવસ બાદ આ સંખ્યા 40 હજારથી નીચે આવી છ. 24 કલાકમાં 488 દર્દીના જીવ ગયા છે. સારી વાત એ છે કે કોરોનાથી 72 લાખ 1 હજાર 70 લોકો રિકવર થયા છે. ભારત રિકવરીમાં 5 સૌથી સંક્રમિત દેશોમાં ટોપ પર છે. અહીં રિકવરી રેટ 90 ટકાથી વધારે છે. 100માંથી 90 લોકો સાજા થયા છે. રિકવરીમાં બ્રાઝિલ બીજા નંબરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ