વિસ્ફોટ / કોરોનામાં ભારતનો શરમજનક રેકોર્ડ, વિશ્વમાં એક દિવસમાં આટલા કેસ નોંધાવનારો એકમાત્ર દેશ

coronavirus cases in india number of patients crossed 90 thousand and 1065 deaths within 24 hrs

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા રોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. શનિવારે કોરોના દર્દીની સંખ્યા 90000ને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 90632 કેસ આવ્યા છે. આ સાથે જ 1065 લોકોના મોત પણ થયા છે. ભારત હવે દુનિયામાં કોરોના દર્દીની સંખ્યામાં બ્રાઝિલથી 10000 કેસ પાછળ છે. વિશ્વમાં એક દિવસમાં 90000થી વધુ કેસ આવનારો ભારત પ્રથમ દેશ બન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ