લૉકડાઉન / સતત એક અઠવાડિયાથી રોજે રોજ દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 1,73,000ને પાર

coronavirus cases in india death toll lockdown news updates 30 may

દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 7964 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 265 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1.73,763 થઈ છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 86,422 થઈ છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 82,370 થઈ છે. દેશમાં કોવિડથી 4971 લોકોના મોત થયા છે. કોરોનાથી સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 62 હજાર 228 છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ