રેકોર્ડ / સતત બીજા દિવસે ભારતમાં આવ્યા કોરોનાના 90802 કેસ, કુલ કેસની સંખ્યા 42 લાખને પાર

coronavirus cases in india crosses 42 lakh mark more than 90 thousand new   covid patients in last 24 hours

અમેરિકા, ભારત અને બ્રાઝિલ જેવા દુનિયાના તાકાતવર દેશ કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે. આ 3 દેશોમાં દુનિયાના 54 ટકા એટલે કે 1.48 કરોડથી વધારે લોકો સંક્રમિત થયા છે. 44 ટકા એટલે કે 3 લાખ 92 હજારથી વધારેના મોત થયા છે. રોજના કોરોનાના સૌથી વધુ કેસ ભારતમાં સામે આવતાં મોતનો આંક પણ ઝડપથી વધી રહ્યો છે. સતત બીજા દિવસે પણ 24 કલાકમાં દેશમાં કોરોનાના 90 હજાર 802 કેસ આવ્યા છે. તો 1016 દર્દીઓના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ