ચિંતા / ભારતમાં અહીંથી પણ વધારે આવ્યા નવા કોરોના કેસ, એક જ દિવસમાં મોતનો આંક ચોંકાવનારો

coronavirus cases in india  crosses 36 lakh mark with over 78000 new positive patients in 24 hours

દેશમાં સૌથી વધારે કોરોનાના એક્ટિવ કેસ અત્યારે મહારાષ્ટ્રમાં છે. અહીં દોઢ લાખથી વધુ સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. આ સિવાય તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં વધારે એક્ટિવ કેસ છે. રવિવારે કુલ સંક્રમિતનો આંક 36 લાખને પાર થયો છે. દેશમાં કોરોનાના 7 લાખ 81 હજાર 975 એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર રાહતની વાત એ છે કે દેશમાં 27 લાખ 74 હજાર 802 લોકો આ વાયરસના સંક્રમણથી સાજા થયા છે. ઉલ્લેખનીય છે ભારત સૌથી પ્રભાવિત દેશોમાં ત્રીજા નંબરે છે. પરંતુ હાલમાં ભારતમાં અમેરિકા અને બ્રાઝિલથી વધારે કેસ આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ