ચિંતાજનક / કોરોનાના કેસનો રેકોર્ડ તૂટયો, સાત મહિના બાદ ફરી 1 લાખથી વધુ કેસ, 10 દિવસમાં 10 ગણુ વધુ સંક્રમણ

coronavirus cases broke own records 1 lakh 16 thousand cases in 24 hours 10 times more infections in 10 days

કોરોનાના કેસોએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. દૈનિક મામલામાં 5 જૂન 2021 બાદ આ સૌથી વધારે વૃધ્ધિ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.17 લાખ નવા કેસ નોંધાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ