સાવધાન / ગુજરાતે ચેતવાની જરૂર, અત્યાર સુધીના સૌથી વધુ નોંધાયેલા કેસની નજીક 2 જ દિવસમાં પહોંચ્યા

coronavirus case situation in gujarat

ગુજરાતમાં સતત વધી રહેલા કેસને લઈને ચિંતા વધી છે. ખાસ કરીને 24 કલાક 1415 નવા કેસ નોંધાયા બાદ સ્થિતિ વધુ વણસી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે છેલ્લા 2 દિવસમાં જ આ મોટો ઉછાળો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ