Coronavirus / અમેરિકામાં 24 કલાકમાં 2 હજારથી વધુના મોત તો કેસ 5 લાખને પાર, ન્યૂયોર્કના કબ્રસ્તાનમાં જગ્યા ન હોવાથી થઈ રહ્યું છે એવું કે...

coronavirus case news in Gujarati mass cremations are not being held in new york

અમેરિકામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. દુનિયાની મહાશક્તિ ગણાતા દેશમાં આજદીન સુધીમાં મોતનો આંકડો 18 હજારને પાર પહોંચી ગયો છે. જ્યારે કેસ 5 લાખને પાર પહોંચી ગયા છે. અહીં 24 કલાકમાં 2050ના મોત થયા છે. ત્યારે ન્યૂયોર્કમાં હાલત ખૂબ જ ખરાબ છે. અહીં મરનારાની સંખ્યા 7 હજારને પાર પહોંચી છે. ન્યૂયોર્કમાં એવી હાલત છે કે દફનવિધી માટે જગ્યા ન હોવાથી કબ્રસ્તાનમાં સામુહિક દફન વિધી કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ