ચિંતા / અમદાવાદની આ સોસાયટીમાં કોઇ સગાના ઘરે જવાના હોય તો સાવધાન, 36 ફ્લેટમાં થયો છે કોરોના વિસ્ફોટ

coronavirus case increase in ICB Flora flat Ahmedabad

અમદાવાદમાં કોરોના સંકટ દિવસેને દિવસે ઘેરું બની રહ્યું છે. મહાનગરોમાં સુરત અને અમદાવાદની સ્થિતિ વધુ ચિંતાજનક છે, ત્યારે શહેરની એક સોસાયટીમાં એકસાથે 36 મકાનમાં કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ