નિર્ણય / અમદાવાદીઓ આવતીકાલે બહાર નીકળતાં પહેલાં આ જાણી લેજો, બસ સેવા કરાઈ બંધ

coronavirus case increase in ahmedabad brts and amts bus close

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ