કોરોના વાયરસ / રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસને લઈને CM રૂપાણીએ શું કહ્યુ?

coronavirus case in Gujarat cm said everything all right

ગુજરાતમાં હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું કહેવાઈ રહ્યુ છે પરંતુ તેમ છતાં ગુજરાતમાં 2 કેસ પોઝિટિવ નોંધાતા સરકાર સહિત તમામ લોકોનું ટેન્શન વધી ગયુ છે ત્યારે સીએમ રૂપાણીએ ગુજરાતમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા પૂરતી તૈયારી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ