કોરોના સંકટ / કોરોના વાયરસને લઈને આવ્યા વધુ એક ચિંતાજનક સમાચાર, આ સમયે બેકાબૂ બની શકે છે કોરોના

Coronavirus can be more uncontrollable in winter be Alert and Stay Safe

દેશમાં કોરોના સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે ત્યારે અનેક દેશમાંથી રાહતના સમાચાર સાથે અનેક જગ્યાએ તેનો આંક ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે. સૌથી વધુ સંક્રમિત 5 રાજ્યોથી રાહત મળી છે ત્યારે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. હાલમાં નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસ હજુ પણ બેકાબૂ બની શકે છે. ખાસ કરીને શિયાળામાં તે ઘાતકી બની શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ