Coronavirus / બ્રિટનના PM બોરિસ જોનસનની તબિયત લથડતા ICUમાં દાખલ કરાયા

coronavirus britain prime minister boris johnson moved to intensive care as symptoms

બ્રિટનના 55 વર્ષીય પ્રધાનમંત્રી બોરિસ જોનસનને સોમવારે લંડનની હોસ્પિટલના આઈસીયુ(ઈન્ટેસિવ કેર યનિટ)માં રાખવામાં આવ્યા છે. જોનસનના કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે. કોરોનાના લક્ષણોના કારણે રવિવારે સાંજથી પ્રધાનમંત્રી લંડનના સેન્ટ થોર્મસ હોસ્પિટલમાં ભર્તી હતા. જ્યાં ડૉક્ટર તેમની સારવાર કરી રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ