Coronavirus / બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ બાદ હવે PM બોરિસ જોન્સન પણ કોરોના પોઝિટિવ, આ શખ્સથી સંક્રમિત થયાની આશંકા

coronavirus : Boris Johnson tests positive for Covid-19

કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે અને કરોડો લોકોમાં કોરોનાનો ચેપથી જેવા મળી રહ્યો છે ત્યારે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. તેમણે આ જાણકારી પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો શેર કરીને આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ