ભલામણ / એક ફોન રણક્યો અને બુકીને છોડી દેવો પડ્યો, અમદાવાદના PI થયા નારાજ

coronavirus bookie police station telephone

લોકડાઉન બાદ આઇપીએલ શરૂ થતાંની સાથે બુકી તેમ જ સટોડિયાઓ માટે જાણે કોઇ તહેવાર આવ્યો હોય તેવો માહોલ છે. આર્થિક મંદીની વચ્ચે પણ આઇપીએલમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાઇ રહ્યો છે. સટોડિયાઓ અને બુકીઓને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ અલગ અલગ જગ્યાએ રેડ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ