Coronavirus / કોરોના વાયરસની ડરથી ચીનમાં દુલ્હા અને દુલ્હને આ રીતે કર્યા લગ્ન, જોઈને વિશ્વાસ નહીં થાય

Coronavirus BK bride and groom married in front of guests using live streaming

ચીનમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. જ્યારે હવે ચીનમાં મૃત્યઆંક 1300એ પહોચી ગયો છે. ત્યારે કોરોના વાઈરસનો ચેપ ન લાગે તે માટે ચીનમાં એક કપલે વિડીયો કોલ દ્વારા લગ્ન કર્યા અને મહેમાનોના અને માતા-પિતાના આર્શીવાદ લીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ