coronavirus / કોરોના વાયરસને લઇને ભરૂચ માટે કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે કરી આ રજૂઆત

coronavirus bharuch ahmed patel congress

ભારત સહિત ગુજરાતમાં એકબાજુ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે ભરૂચ શહેરને લઇને ટ્વીટ કરી રજૂઆત કરી છે. અહેમદ પટેલે ભરૂચ શહેરમાં કોરના વાયરસના ટેસ્ટ માટે સેન્ટર આપવા માટે માગ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ