રાહત / ભારતની પહેલી કોરોના વેક્સીન કોવૈક્સીનને લઈને બાયોટેક પ્રેસિડન્ટનું નિવેદન, કહ્યું...

coronavirus bharat biotech vaccine details by president sai d prasad

કોરોના આખી દુનિયાને ડરાવી રહ્યો છે ત્યારે ભારત સહિત અનેક દેશમાં ફરીથી માથું ઉંચકી રહ્યો છે. ભારત બાયોટેક અને ICMRની કોવૈક્સીન અંતિમ ચરણના ટ્રાયલમાં છે ત્યારે ભારત બાયોટેકના પ્રેસિડન્ટે આ વેક્સીનને વિશે ખાસ વાત કહી છે. ભારતની આ પહેલી વેક્સીન 60 ટકા પ્રભાવકારી રહેશે. આ સાથે ડબલ્યૂએચઓ, યૂએસ એફડીએ અને ભારતના સીડીએસસીઓએ 50 ટકા પ્રભાવની આશા રાખી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ