Coronavirus / કોરોના પોઝિટિવના વધતા કેસો સામે રાજ્યના આ બે શહેરમાંથી આવ્યાં રાહતના સમાચાર

coronavirus between positive case gujarat this two city come relief news

રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાજકોટ અને વડોદરામાંથી રાહતના સમાચાર સામે આવ્યાં છે. રાજકોટ ખાતે માતા-પુત્રના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જ્યારે વડોદરા ખાતે કોરોના સંક્રમિત સંપૂર્ણ ઠીક થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ