Coronavirus / અમેરિકાની ખરાબ સ્થિતિ પર બરાક ઓબામા નારાજ, ટ્રમ્પ સરકાર સામે નિશાન સાધતા કહ્યું કે...

coronavirus barack obama slams donald trump handling of covid19 call leaked

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કોરોના વાયરસને લઈને ટ્રમ્પ સરકારની આકરી ટીકા કરી છે. ઓબામાએ અમેરિકન વહીવટીતંત્રના વલણને 'અરાજક આપત્તિ' ગણાવ્યું છે. એક ફોન કોલમાં, પૂર્વ રાષ્ટ્રપતિએ કોરોના વાયરસ સામે ટ્રમ્પ સરકારના અભિગમની આકરી ટીકા કરી હતી અને નવા યુ.એસ. રાષ્ટ્રપતિ માટે જો બિડેનને ટેકો આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ