કામની વાત / ATMમાં કેશ વિડ્રોઅલ માટે જાઓ છો રાખી લો આ સાવધાની, નહીં તો લઈ આવશો કોરોના

coronavirus atm cash withdrawal safety tips and precautions

મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. નવા મહિનાની શરૂઆતમાં જ દરેક વ્યક્તિને કેશ કાઢવા માટે ATM જવું પડે એ સ્વાભાવિક છે. આ સમયે જો તમે પણ કેશ વિડ્રોઅલ માટે ATMમાં જવાનું વિચારી રહ્યા છો તો ડરવાને બદલે થોડી સાવધાની રાખો. જો તમે આ નાની વાતોનું ધ્યાન રાખી લેશો તો તમે કોરોનાથી બચી શકશો અને તમને આર્થિક તંગી પણ નહીં પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ