ચેતો / ATMથી પણ ફેલાઈ રહ્યો છે કોરોના, રૂપિયા કાઢતાં રાખો આ 8 વાતોનું ધ્યાન

coronavirus atm cash withdrawal safety tips

કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે અને તેના સંક્રમણનો આંકડો પણ સતત વધી રહ્યો છે. હાલમાં જ ગુજરાતમાં એક કિસ્સો બન્યો છે. અહીં સેનાના 3 જવાનોને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ATMથી રૂપિયા કાઢતાં કેટલીક ખાસ સાવધાની રાખવી જોઈએ તો કોરોનાથી બચી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ