ખુલાસો / રેપિડ ટેસ્ટ કીટમાં ખામીને લઈને ચીનનો આવ્યો જવાબ, કહ્યું આ બાબત ગંભીર છે અને અમે...

coronavirus anti body rapid test kit fail   india ban china reaction

કેન્દ્ર સરકારે દેશભરમાં બે દિવસ માટે રેપિડ ટેસ્ટ કીટ પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. ટેસ્ટ કીટમાં ખામીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા બાદ રાજસ્થાન સરકારના રેપિડ ટેસ્ટના પરિણામો ઉપર પ્રશ્નો થયા છે. અને સાથે જ ટેસ્ટ કીટના પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોના રેપિડ ટેસ્ટ કીટ અંગે ઉભા થયેલા પ્રશ્નો અંગે ચીન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ