કોરોના વાયરસ / કોરોનાથી મોતના આંકડામાં ઇટલીને પાછળ છોડી દેનાર અમેરિકાના કરૂણ દ્રશ્યો, હૈયુ કંપી ઉઠશે

coronavirus america video footage photos mass burial new york

કોરોના વાયરસથી હાલ સૌથી વધુ મુશ્કેલી અમેરિકાને થઇ રહી છે. ત્યારે શુક્રવારે એક જ દિવસમાં 2000થી વધુ લોકોના મોત થયા. સમગ્ર દુનિયામાં ક્યાંય પણ એક દિવસમાં એટલા બધા મોત નથી થયા. અમેરિકામાં શુક્રવારે 2,108 લોકોના મોત થયા. ત્યારે મૃત્યુઆંક 18,586 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કોરોના વાયરસથી સૌથી વધુ મોત ઇટલીમાં થયા છે જ્યાં 18,849 લોકોના મોત થયા છે. અમેરિકામાં મોતના આંકડા ઇટલીને પાછળ છોડનારા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ