કોરોના / અમદાવાદના આ 6 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મળી મુક્તિ, આ 2 વિસ્તારનો થયો સમાવેશ

coronavirus Amdavad Municipal Corporation new micro containment zone

અમદાવાદમાં કોરોના સંકટ ઘેરાતું જાય છે. દિવસેને દિવસે 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદના 6 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મળી મુક્તિ આપવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ