Coronavirus / અમદાવાદના વધુ 14 કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર, તંત્રએ કરી આ અપીલ

coronavirus amc positive case list  name announcement

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આજરોજ ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં સામે આવ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા પોઝિટિવ 14 દર્દીઓના નામ જાહેર કરવામાં આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ