એલર્ટ / તમારા બાળકોને આ 5 આદત શિખવાડો અને કોરોના વાયરસથી બચાવો

coronavirus alert parents should teach 5 habits to children protect them

આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ આ વાયરસથી સંક્રમિત દર્દીઓી સંખ્યા ધીરે-ધીરે વધતી જઈ રહી છે. આ વાયરસથી વૃદ્ધો અને બાળકોને જલ્દી સંક્રમણ લાગવાનો ભય રહેલો છે. જેથી પેરેન્ટસની પરેશાની વધી ગઈ છે. કોરોના વાયરસથી પોતાના બાળકોને બચાવવા માટે લોકો જરૂરી પગલાં પણ લઈ રહ્યાં છે. જેથી તેમના બાળકો સુરક્ષિત રહી શકે, પરંતુ અત્યારે બાળકોને આ વાયરસ વિશે જાણકારી આપવી અને તેનાથી કઈ રીતે બચીને રહેવું તે જણાવવું જરૂરી છે. તો ચાલો જાણીએ બાળકોને કઈ રીતે આ વાયરસથી બચાવવા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ